ABROAD MBBSAdmissions open for MBBS Abroad
IRHABe a part of the breakthrough and make someone’s dream come true.
IRHAGive a little. Help a lot
IRHAGive your share to show you care!
LIFE AWAKENING PROGRAMME With Dr. OMANAND – PHD & International Speaker on yoga and meditation. Its an Opportunity to release Stress and to learn yogic tips for various diseases.
IRHA"Education is the key to unlock the golden door of freedom."

Stationary & food distribution

 IRHA ના ચેરમેન સ્વ.શ્રી હરિસિંહ ચૌહાણ ની યાદમાં શાળાનાં બાળકોને ભોજન તથા સ્ટેશનરીનું વિતરણ
તા. ૨૨/૧૧/૨૦૧૬
મંગળવાર

IRHAના ચેરમેન સ્વ.શ્રી હરિસિંહ ચૌહાણની પુણ્યતિથિ નિમિતે દેવળિયા પરા પ્રાથમીક શાળા વટવાના બાળકોને ભોજન સમારંભ તથા સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દેવળિયા પારા પ્રાથમીક શાળાનાં આચાર્ય શ્રી રમેશભાઈ મકવાણા તથા શિક્ષક શ્રી હિરેન કુમાર તથા અન્ય સ્ટાફના મિત્રો એ હજરી આપી હતી. જયારે IRHA તરફથી ડો. જે.ડી.ચૌહાણ, અશ્વિનભાઈ રાણા, બદાભાઈ ચાવડા, કિરીટભાઈ જોષી તથા સ્ટાફના અન્ય સભ્યોએ હજીર રહ્યા હતા. IRHAના ચેરમેન સ્વ.શ્રી હરિસિંહ ચૌહાણ સ્વભાવે દયાળુ અને તેમને બાળકો પ્રત્યે ખાસ લગાવ હતો. તેઓ એ તેમના જીવનકાળ દરમ્યાન આવી ઘણી બધી પ્રવુતિઓ કરતા હતા માટે IRHA અને તેના સભ્યો તેમની પુણ્યતિથિ નિમિતે આ કાર્યક્રમ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરેછે.

<< Back

Our Associates

Thank You to Our Associates
The support of our Associates is key to the successful delivery of an outstanding, We appreciate our associates. we have listed some of our corporate associates, with still so many others to thank. Together we are all helping to make a difference in the lives of many.